Homeગુજરાતમોરબીરાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ(એરવાડીયા)નુ દુઃખદ અવસાન મોરબી રાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ(એરવાડીયા)નુ દુઃખદ અવસાન By morbisahyognews August 16, 2026 326 Share FacebookXPinterestWhatsApp રાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ (એરવાડીયા) નું તારીખ ૧૫-૦૮-૨૦૨૬ ને શનીવારના રોજ રામ ચરણ પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સદ્ગતનું બેસણું તારીખ :૧૭-૮-૨૦૨૬, સોમવારને સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ ગુરૂ લાભદે હોલ, મોરબી ખાતે રાખેલ છે. તારીખ : ૧૭-૮-૨૦૨૬, સોમવારને સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ક્રિષ્ના એવન્યુ એપાર્ટમેન્ટ, વિદ્યાનગર-૧ એ, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. નોંધ :: લૌકિક પ્રથા બંધ છે. લિ. નારણભાઈ ચતુરભાઈ એરવાડીયા શાંતિલાલ ચતુરભાઈ એરવાડીયા અશોકભાઈ ડાયાભાઈ એરવાડીયા ચેતનભાઈ રતિભાઈ એરવાડીયા શીતલબેન ચંદ્રકાંતભાઈ પડસુંબિયા કાજલબેન ડાયાભાઈ એરવાડીયા – મો. ૯૮૨૪૦ ૩૪૭૮૯ ચિરાગભાઈ શાંતિલાલ એરવાડીયા પ્રતિકભાઈ નારણભાઈ એરવાડીયા વિવેકભાઈ અશોકભાઈ એરવાડીયા – મો. ૯૯૭૯૯ ૪૨૧૪૨ શ્રેય અશોકભાઈ એરવાડીયા Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026