Homeગુજરાતમોરબીમોરબી; ગુજરાત પશુ કુરતા અધિનિયમના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ચોટીલા પાસેથી ગિરાફ્તાર મોરબી મોરબી; ગુજરાત પશુ કુરતા અધિનિયમના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ચોટીલા પાસેથી ગિરાફ્તાર By morbisahyognews August 7, 2026 138 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતો આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન બી -પાર્ટ ગુજરાત પશુ ક્રુરતા અધિ-૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (ડી) (ઇ) (એફ) (એસ) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિ.-કલમ- ૫,૬,૮,૯,૧૦ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિજયભાઇ ઉર્ફે ગાંડો રઘાભાઇ સરાણીયા રહે.અલંકાર હોટલ પાછળ, વાંકાનેર વાળો હાલે મોટી મોલડી ગામે હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને મોટી મોલડી, હકાબાપાની તલાવડી પાસે, ઝુંપડામાં તા.ચોટીલા જી.સુ.નગર ખાતેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026