Homeગુજરાતમોરબી"તેરા તુજકો અર્પણ": વાંકાનેર સીટી પોલીસે રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ... મોરબી “તેરા તુજકો અર્પણ”: વાંકાનેર સીટી પોલીસે રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો By morbisahyognews August 7, 2026 132 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર; તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૩,૫૧,૫૦૦/- ની કિમતના કુલ-૧૯ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન તથા ભુલથી બદલાય ગયેલ મો.સા જેની કિ. રૂ.૩૦,૦૦૦/-શોધી કાઢી તથા સાયબર ફ્રોડમા ગયેલ રોકડ રકમ રૂ.૨,૫૯,૩૯૦/- મળી કુલ-૬,૪૦,૮૯૦/- નો મુદ્દામાલ અરજદારોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા પરત સોંપવામાં આવેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ/રોકડ રકમ/સાયબર ફ્રોડમા ગયેલ રકમ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૧૯ જેટલા આશરે ૩,૫૧,૫૦૦/- ની કિંમતના મોબાઇલો તથા ભુલથી બદલાય ગયેલ મો.સા જેની કિ. રૂ.૩૦,૦૦૦/- તથા સાયબર ફ્રોડમા ગયેલ રોકડ રકમ રૂ. ૨,૫૯,૩૯૦/- કુલ રૂ.૪,૪૨,૫૦૦/- શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026