Homeગુજરાતમોરબીમોરબી; છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી મોરબી; છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews August 6, 2026 39 Share FacebookXPinterestWhatsApp છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અલ્પેશ વિનોદભાઇ ચૌધરી રહે, સયાન પ્લોટ નં.૨૨૪ નિશાલ ફળીયુ સેખપુશ રોડ જી.સુરત વાળો સુરત સેખપુશ રોડ નિશાલ ફળીયુ ખાતે હોવાની બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફનાઓએ સુરત ખાતેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026