Homeગુજરાતમોરબીમોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી મોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews August 6, 2026 248 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી 17,263 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી વિદેશી દારૂની બોટલ તથા ચપલા મળિ કુલ નંગ -34 જેની કિંમત રૂપિયા 17,263 નાં મુદ્દામાલ સાથે આરોપી અમરશીભાઈ રૂપાભાઈ પંચાસરા (ઉં.વ.૨૧) રહે. ઇન્દિરાનગર, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026