Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews August 5, 2026 286 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ આનંદનગરમાં શેરી નં -૦૧ મા રહેતા આરોપીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ આનંદનગરમાં શેરી નં -૦૧ મા રહેતા આરોપી ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે. આનંદનગર મોરબી, જગદિશભાઈ મોતીભાઈ નૈયા રહે. ગામ પીપડી માનસ સોસાયટી મેઇન શેરી મોરબી, યાશીનભાઈ રહિમભાઈ દલ રહે. વાવડી રોડ બાવલીયા પીરની દરગાહ પાસે મોરબી, ઉમેદભાઇ દાઉદભાઈ પઢીયાર રહે. ૧ વાવડી રોડ કારીયા સોસાયટી સોમૈયા સોસાયટીનીના બીજા ગેટ પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026