Homeગુજરાતમોરબીહળવદના માલણીયાદ ગામની સીમમાંથી ત્રણ જુગારી પકડાયા મોરબી હળવદના માલણીયાદ ગામની સીમમાંથી ત્રણ જુગારી પકડાયા By morbisahyognews August 4, 2026 236 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ આરોપી-૩ ને રોકડ રૂા.૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માલણીયાદ ગામની સીમમાં આરોપી બળદેવભાઇ પરમારની વાડીએ જવાના રસ્તામાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઈસમો બળદેવભાઇ ગણેશભાઇ પરમાર રહે.ગામ નવા માલણીયાદ તા.હળવદ, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર રહે ગામ નવા માલણીયાદ તા.હળવદ, દયારામભાઈ બાબુભાઈ ધામેચા રહે.ગામ ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026