Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા મોરબી હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા By morbisahyognews August 4, 2026 456 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાંથી જુગાર રમતા કુલ-૦૩ ઇસમોને રોકડા રૂપીયા- ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડ સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, વિજયભાઇ છગનભાઇ પટેલ રહે. ચરાડવા વાળા પોતાના કબજા ભોગવટાવાળી ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ ટ્રાવેલ્સની ઓફિસમા બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી સ્થળે રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૩ ઇસમો વિજયભાઇ છગનભાઇ માકાસણા રહે. ચરાડવા,રફીકભાઇ હારૂનભાઇ મોવર રહે.માળીયા મીંયાણા માતમના ઓટા પાસે, દિલીપભાઇ અરવિંદભાઇ સોનગ્રા રહે.ચરાડવા પ્લોટ વિસ્તારમા તા.હળવદવાળાને રોકડા રૂપીયા ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026