Homeગુજરાતમોરબીમોરબીમાં રખડતા કૂતરાના ત્રાસ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી : ડોગ શેલ્ટર, વેક્સિનેશન અને...

મોરબીમાં રખડતા કૂતરાના ત્રાસ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી : ડોગ શેલ્ટર, વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશન કામગીરી શરૂ

મોરબી શહેરમાં રખડતા કૃતરા ના ત્રાસને નિયંત્રણ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સાથે સાથે કુતરાઓનું વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન નું ટેન્ડર લાઈવ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે કુતરાઓના ત્રાસ અને વસ્તી નિયંત્રણ માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન ટૂંક સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આનાથી કુતરાઓનો ત્રાસ અને વસ્તી નિયંત્રણમાં આવી શકશે. સાથે સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા પેટડોગ નુ રજીસ્ટ્રેશન પણ કાર્યરદ છે. હાલ સુધી 44 પેટડોગ ઓનરના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મોરબી શહેરના જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના પેટડોગ નુ રજીસ્ટ્રેશન કરાવે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular