Homeગુજરાતમોરબીમોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા 

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા 

મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને રોકડ રૂપિયા ૪૪૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો ઉસ્માનભાઈ બાદનમીયા કાદરી રહે-મોચી શેરી બાજુમા ઢાલગરા શેરી મોરબી, કાસમભાઈ બશીરભાઈ ભટ્ટી રહે. જુના બસ્ટેશન પાસે ગેબનસાપીરની શેરીમા મોરબી, એજાજભાઇ સિદીકભાઇ કાસમાણી રહે. રહે-નહેરૂ ગેઇટ પખાલી શેરી મોરબી, બીલાલભાઇ ઉર્ફે આસીફભાઇ યુસુફભાઈ કચ્છિ રહે. રહે-સિપાઇ વાસ મોરબી, મુનાફભાઈ રહીમભાઈ જુનાણી રહે. રહે-સિપાઇ વાસ મોરબી, મોશીનભાઈ રહીમભાઇ દલ રહે. રહે-મહેન્દ્રપરા આસ્વાદ પાન વાળી શેરી મોરબી, હૈદરભાઈ ઉર્ફે અકરમભાઈ હુશેનભાઇ ભટ્ટી રહે. માધાપર શેરી નં-૧૭ મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૪૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular