Homeગુજરાતમોરબીમોરબીના કાયજી પ્લોટમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના કાયજી પ્લોટમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews April 15, 2026 121 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ કાયાજી પ્લોટ મેઇન રોડ પર જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ પર જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો સુમિતભાઈ ભિખાભાઈ મેવાડા રહે. રાવળ શેરી નવા ડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી, રહે. બી-૩ પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી રહે. રહે. કાલિકા પ્લોટ મોરબી, દશરથભાઈ ચંદુભાઈ કુડેચા રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૧૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026