Homeગુજરાતમોરબીસરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલનું દુઃખદ અવસાન; આવતીકાલે અંતિમયાત્રા

સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલનું દુઃખદ અવસાન; આવતીકાલે અંતિમયાત્રા

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામના વતની ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલનુ વર્ષ ૨૦ વર્ષની ઉંમરે તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગતની અંતિમયાત્રા આવતીકાલે તારીખ ૨૯/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૦૮ વાગ્યે સરવડ મુકામે તેઓના નિવાસસ્થાન થી નિકળશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular