Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા મોરબી મોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા By morbisahyognews August 20, 2026 575 Share FacebookXPinterestWhatsApp મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારૂતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારૂતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો તેજસભાઈ અરવિંદભાઈ દોશી રહે .હવેલી શેરી ગ્રીન ચોક મોરબી, નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ રહે. મોરબી જેઈલ રોડ નારાયણ પાન સામે, મધુસુદનભાઈ વીઠલદાસ કુબાવત રહે. મોરબી નવાડેલા રોડ ખાખીની જગ્યામાં, મધુસુદન છોટાલાલ ઠાકર, મોરબી જેઈલ રોડ રાજબાઇ માતાના મંદીર પાસે, નિલેષભાઇ નાગરદાસભાઈ જોબનપુત્રા રહે. મોરબી જી.આઈ.ડી.સીની સામે અરીહંત સોસાયટી, પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છ રહે. મોરબી કાયાજીપ્લોટ શેરીનં.ર મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૩૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026