Homeગુજરાતમોરબીમોરબીમાં ઘરકંકાસમાં મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો મોરબી મોરબીમાં ઘરકંકાસમાં મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો By morbisahyognews August 19, 2026 209 Share FacebookXPinterestWhatsApp મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધા પર તેમના જ દીકરાના સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઈ સોલંકી (ઉ.વ.૫૫)એ આરોપી લલીતભાઈ ખેંગારભાઈ ઉભડીયા રહે. ભડીયાદ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહી ફરીયાદી સાથે ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે ફરીયાદિને બન્ને પગમાં તથા વાસાના ભાગે લાકડીનો ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026