Homeગુજરાતમોરબીમોરબીના રંગપર ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ભાજપ આગેવાન સહિત દશ... મોરબી મોરબીના રંગપર ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ભાજપ આગેવાન સહિત દશ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 18, 2026 2599 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, રંગપર થી જીવાપર જવાના રસ્તે, ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલાની માલીકીની વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૦ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, રંગપર થી જીવાપર જવાના રસ્તે, ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા ની માલીકીની વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કૂલ-૧૦ ઇસમો ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા રહે. રંગપર , અલ્પેશભાઇ બાબુભાઇ કાનાણી રહે. ધર્મવિજય સોસાયટી વિજયનગર, જગદીશભાઇ ચતુરભાઇ બાવરવા રહે- ધર્મગંગા સોસાયટી આઇ.ટી.આઇ. પાસે મહેન્દ્રનગર, મહેશભાઇ અંબારામભાઇ અંબાણી રહે-થોરાળા તા.જી- મોરબી, રાજેશભાઇ કાનજીભાઈ મોટકા જે માળીયા તાલુકા ભાજપ કારોબારી સભ્ય પણ હોઈ તેવી માહિતી મળી રહી છે જે રહે- ખાખરેચી તા.માળીયા જી- મોરબી, ભરતભાઇ ચંદુભાઇ લોરીયા રહે- સરદારનગર કન્યા છાત્રાલય રોડ, સુરેશભાઇ દેવશીભાઇ જાલરીયા રહે- શિવશકતિ સોસાયટી રવાપર રોડ, કાંતીલાલ નાગજીભાઇ દેત્રોજા રહે-પ્રભુકૃપા ટાઉનશીપ મહેન્દ્રનગર, જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કડીવાર રહે. વાઘપર તા.જી.- મોરબી, રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા રહે.પીપળી તા.જી- મોરબીવાળાને રોકડ રૂ.૧,૨૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026