Homeગુજરાતમોરબીમોરબીના બરવાળા અને લક્ષ્મીનગરમાં જુગાર રમતા કુલ સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના બરવાળા અને લક્ષ્મીનગરમાં જુગાર રમતા કુલ સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 18, 2026 457 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસે ગુનાખોરી અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે અલગ-અલગ જગ્યાએ બરવાળા અને લક્ષ્મીનગરમા દરોડા પાડી જુગાર રમતા કુલ ૭ ઈસમોને ઝડપી લીધા છે. મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડો મોરબીના બરવાળા ગામમાં પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા રહે. લાયન્સનગર શેરી નં.૨ મોરબી મુળ રહે.બરવાળા તા.જી.મોરબી, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા રહે. શક્તિ મેડીકલની પાછળ, વીસીપરા, મોરબી મુળ રહે.બરવાળા તા.જી.મોરબી તથા દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયા રહે. બરવાળા તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૪,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજો દરોડો મોરબીના લક્ષ્મીનગર ગામે પાડતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પ્રકાશભાઇ અમ્બુભાઇ હળવદીયા રહે. લક્ષ્મીનગર તા.મોરબી, અરજણભાઇ જેઠાભાઇ રીણીયા રહે. લક્ષ્મીનગર તા.મોરબી, અમીતભાઇ બાબુભાઇ રાણેવાડીયા રહે. લક્ષ્મીનગર તા.જી- મોરબી, સાગરભાઇ સામજીભાઇ કોરડીયા રહે. લક્ષ્મીનગર તા.જી- મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૦૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026