Homeગુજરાતમોરબીમોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી મોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews August 6, 2026 225 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી 17,263 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી વિદેશી દારૂની બોટલ તથા ચપલા મળિ કુલ નંગ -34 જેની કિંમત રૂપિયા 17,263 નાં મુદ્દામાલ સાથે આરોપી અમરશીભાઈ રૂપાભાઈ પંચાસરા (ઉં.વ.૨૧) રહે. ઇન્દિરાનગર, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026