Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews August 5, 2026 305 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ આનંદનગરમાં શેરી નં -૦૧ મા રહેતા આરોપીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ આનંદનગરમાં શેરી નં -૦૧ મા રહેતા આરોપી ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે. આનંદનગર મોરબી, જગદિશભાઈ મોતીભાઈ નૈયા રહે. ગામ પીપડી માનસ સોસાયટી મેઇન શેરી મોરબી, યાશીનભાઈ રહિમભાઈ દલ રહે. વાવડી રોડ બાવલીયા પીરની દરગાહ પાસે મોરબી, ઉમેદભાઇ દાઉદભાઈ પઢીયાર રહે. ૧ વાવડી રોડ કારીયા સોસાયટી સોમૈયા સોસાયટીનીના બીજા ગેટ પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026