Homeગુજરાતમોરબીમોરબી: પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી મોરબી: પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews August 5, 2026 161 Share FacebookXPinterestWhatsApp પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઇ માણેક રહે, ગામ ધાંગધ્રા મોચીવાડ હરીપર રોડ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો જુના ઘુટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે હોવાની બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફને બાતમીવાળી જગ્યા પર મોકલી મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026