Homeગુજરાતમોરબીમોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન મોરબી મોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન By morbisahyognews August 5, 2026 53 Share FacebookXPinterestWhatsApp મોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ કુલતરીયા નું તારીખ ૦૩-૦૮-૨૦૨૬ ને સોમવારના રોજ ૪૩ વર્ષની વયે દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સદગતનું બેસણું તારીખ ૦૭-૦૮-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે દ્વારકાધીશ હોલ એસપી રોડ મોરબી ખાતે રાખેલ છે નોંધ- સસરા પક્ષ તથા મોસાળ પક્ષ બંનેનું બેસણું સાથે રાખવામાં આવેલ છે. લિ. ગણેશભાઈ નાગજીભાઈ ફુલતરીયા, ધર્મેન્દ્રભાઇ(મુનાભાઇ) ગણેશભાઈ ફુલતરીયા, ભાવિકભાઇ(ટીનાભાઇ) ગણેશભાઈ ફુલતરીયા, વિવાન દશરથભાઇ ફુલતરીયા, કયાન ધર્મેન્દ્રભાઇ ફુલતરીયા, માહીન ભાવિકભાઈ ફુલતરીયા ભાણજીભાઈ નાગજીભાઇ ફુલતરીયા, વિશાલભાઈ ભાણજીભાઈ ફુલતરીયા, વિકકીભાઈ ભાણજીભાઇ ફુલતરીયા, શાંતિલાલ નાગજીભાઈ ફુલતરીયા, જતીનભાઈ શાંતિલાલ ફુલતરીયા જીવરાજભાઈ નાગજીભાઇ કુલતરીયા કિરીટભાઈ જીવરાજભાઇ ફુલતરીયા અરવિંદભાઈ જીવરાજભાઇ ફુલતરીયા નરેશભાઈ જીવરાજભાઇ ફુલતરીયા સસરાપક્ષ સ્વ.નારણભાઇ રણછોડભાઈ શેરસીયા, પંકજભાઈ નારણભાઈ શેરસીયા, પ્રદિપભાઈ નારણભાઈ શેરસીયા મોસાળપક્ષ ભાણજીભાઈ અમરશીભાઈ ભુવા નટવરભાઈ અમરશીભાઈ ભુવા Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026