Homeગુજરાતમોરબીમોરબીમાં 21 ઓગસ્ટે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

મોરબીમાં 21 ઓગસ્ટે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાનારી બેઠકમાં લોકપ્રશ્નો, વિકાસકામો અને સરકારી યોજનાઓની થશે સમીક્ષા

મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૨૧ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં સાંસદઓ અને ધારાસભ્યઓ સહિત પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરાશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular