Homeગુજરાતમોરબીહળવદના માલણીયાદ ગામની સીમમાંથી ત્રણ જુગારી પકડાયા મોરબી હળવદના માલણીયાદ ગામની સીમમાંથી ત્રણ જુગારી પકડાયા By morbisahyognews August 4, 2026 185 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ આરોપી-૩ ને રોકડ રૂા.૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માલણીયાદ ગામની સીમમાં આરોપી બળદેવભાઇ પરમારની વાડીએ જવાના રસ્તામાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઈસમો બળદેવભાઇ ગણેશભાઇ પરમાર રહે.ગામ નવા માલણીયાદ તા.હળવદ, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર રહે ગામ નવા માલણીયાદ તા.હળવદ, દયારામભાઈ બાબુભાઈ ધામેચા રહે.ગામ ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026