Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા મોરબી હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા By morbisahyognews August 4, 2026 479 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાંથી જુગાર રમતા કુલ-૦૩ ઇસમોને રોકડા રૂપીયા- ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડ સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, વિજયભાઇ છગનભાઇ પટેલ રહે. ચરાડવા વાળા પોતાના કબજા ભોગવટાવાળી ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ ટ્રાવેલ્સની ઓફિસમા બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી સ્થળે રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૩ ઇસમો વિજયભાઇ છગનભાઇ માકાસણા રહે. ચરાડવા,રફીકભાઇ હારૂનભાઇ મોવર રહે.માળીયા મીંયાણા માતમના ઓટા પાસે, દિલીપભાઇ અરવિંદભાઇ સોનગ્રા રહે.ચરાડવા પ્લોટ વિસ્તારમા તા.હળવદવાળાને રોકડા રૂપીયા ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026