Homeગુજરાતમોરબીમોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના દશ ચપલા સાથે એક ઝડપાયો; એક...

મોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના દશ ચપલા સાથે એક ઝડપાયો; એક ફરાર 

મોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના દશ ચપલા સાથે એક ઈસમને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી નુરુદ્દીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી રહે. ખોજા સોસાયટી તુલસી પાર્ક સોસાયટી પાછળ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા દારૂનો જથ્થો શૈલેષ પુનાભાઈ વાળા રહે. મોરબીવાળા પાસેથી મેળવેલ હોવાનુ જણાવતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular