Homeગુજરાતમોરબીમોરબી; વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ 

મોરબી; વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના નોકરે કરેલ ગુન્હાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડે ઝડપી પાડેલ છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડ, મોરબીના અધિકારી/કર્મચારીઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં નાસતા ફરતા મહિલા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઇ મનજીભાઇ સોલંકી રહે. મોરબી-૨ માળીયા વનાળીયા સોસાયટીવાળા હાલે મોરબી ખાતે તેના રહેણાક મકાને હોવાની બાતમી મળતા મળેલ બાતમીના અધારે મહિલા પોલીસ કર્મચારીની સાથે તપાસ કરતા મહિલા તેના રહેણાક મકાને હાજર મળી આવતા તેના પિતા તથા મહિલા પોલીસ કર્મચારી સાથે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મહિલાની આ ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે આ ગુનામાં પકડવાના બાકી હોવાનુ જણાવતા હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular