Homeગુજરાતમોરબીમોરબીના રોહિદાસપરામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના રોહિદાસપરામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews August 2, 2026 121 Share FacebookXPinterestWhatsApp મોરબીના વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો બેચરભાઈ અમરાભાઇ ચાવડા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ, દિલીપભાઈ રવજીભાઇ સોલંકી રહે. બધા વિસીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026