Homeગુજરાતમોરબીમોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો મોરબી મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો By morbisahyognews April 20, 2026 171 Share FacebookXPinterestWhatsApp મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ સરાણીયાના ઝુંપડામાં આવેલ રહેણાક ઓરડીમાંથી ઇંગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૦ કિં.રૂ. ૧,૭૪,૪૬૦/-તથા બીયર ટીન નંગ-૯૬ કિં.રૂ.૨૧,૧૨૦/-મળી કુલ કિં.રૂ.૧,૯૫,૫૮૦/-નો ઇંગ્લીશદારૂ/બિયરનો જથ્થો મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી. તથા /પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોતે દરમ્યાન સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા રહે. મોરબી વાંકાનેર ને.હા.રોડ રીઝન્ટા હોટલની બાજુમા સરાણીયાના ઝુપડાવાળો પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં બહારથી ઇંગ્લીશદારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની ઓરડીમાં રાખેલ છે અને હાલે તેની વેચાણની પ્રવૃતિ ચાલુ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ઓરડીમાંથી ઇંગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૦ કિં.રૂ. ૧,૭૪, ૪૬૦/-તથા બીયર ટીન નંગ-૯૬ કિં.રૂ.૨૧,૧૨૦/-મળી કુલ કિં.રૂ. ૧,૯૫,૫૮૦/-નો મુદામાલ મળી આવતા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026