Homeગુજરાતમોરબીહળવદ; દારૂની બે બોટલ સાથે બેઝડપાયાં મોરબી હળવદ; દારૂની બે બોટલ સાથે બેઝડપાયાં By morbisahyognews April 17, 2026 137 Share FacebookXPinterestWhatsApp હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન આમ આદમી પાર્ટીનાં નેતાઓ ચાલું વાહને દારૂની મહેફીલ માણતા મળી આવેલ આરોપી હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે-હળવદ રુદ્રપાર્ક – ૧ (આમ આદમી પાર્ટીનાં ચરાડવા જીલ્લા પંચાયતનાં પ્રભારી ) તથા વિકાસકુમાર વિજયકુમાર રહે- દિલ્હી (દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યકર,તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાન સભા વિસ્તારનાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા એક હુંડાઈ આઈ-૧૦ કાર રજી નં- GJ-13-AH- 2321 કિ.રૂા.૩૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૨૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026