Homeગુજરાતમોરબીમોરબીના કાયજી પ્લોટમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના કાયજી પ્લોટમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews April 15, 2026 132 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ કાયાજી પ્લોટ મેઇન રોડ પર જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ પર જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો સુમિતભાઈ ભિખાભાઈ મેવાડા રહે. રાવળ શેરી નવા ડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી, રહે. બી-૩ પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી રહે. રહે. કાલિકા પ્લોટ મોરબી, દશરથભાઈ ચંદુભાઈ કુડેચા રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૧૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026