Homeગુજરાતમોરબીમોરબીના અમરસર ગામે ઓરડીમાંથી વિદેશી દારૂની 72 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબીના અમરસર ગામે ઓરડીમાંથી વિદેશી દારૂની 72 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબી તાલુકાના અમરનગર ગામે ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વંરડામાં આવેલ ઓરડીમાંથી ઇગ્લીશ દારૂનો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના અમરનગર ગામે ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વંરડામાં આવેલ ઓરડીમાં ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા રહે.અમરનગર તા-જી મોરબી વાળો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જે કરતા હોય જે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરી બોટલ નંગ-૭૨ કિં.રૂ.૨૧,૧૯૨/- મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ અત્રેના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળી તપાસ પોલીસ હેડ કોન્સ. એન.એમ.મકવાણા નાઓ ચલાવી રહે છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular