મોરબી મહાનગર પાલિકા ના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા મોરબી શહેર માં વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠા ના વિસ્તાર માં ખાદ્ય પદાર્થ ની ચકાસણી કરવા માં આવી જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ પાઠવામાં આવી આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર મસાલા માર્કેટ માંથી આસરે 10 જેટલા મસાલા ના નમૂના લઈ જેમાં (મરચું,હળદર,જીરું) ની સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવા માં આવ્યો.
(1) પટેલ રાજા પાવભાજી માંથી વાસી નુડલ્સ અને ગ્રેવિ નો નાશ કરાયો.