Homeગુજરાતમોરબીમોરબીના શકત શનાળા ગામ પાસે કારમાંથી દારૂના 17 બીયર ટીન સાથે એક... મોરબી મોરબીના શકત શનાળા ગામ પાસે કારમાંથી દારૂના 17 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 12, 2026 194 Share FacebookXPinterestWhatsApp મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ સ્વીફ્ટ કારમાંથી ૧૭ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ આરોપીના કબજા ભોગવટવાળી સ્વિફ્ટ કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૧૫૭૭ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૭ કિંમત રૂપિયા ૨૦૨૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (ઉ.વ.૨૧) રહે. શનાળા પ્લોટ વિસ્તારમાં મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026