Homeગુજરાતમોરબીમોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણીનુ (ઉ.વ. ૮૮) નું તારીખ ૦૮-૦૩-૨૦૨૬ ને રવીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૦૯-૦૩-૨૦૨૬ ને સોમવારે સવારે ૦૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાખેલ છે.

                           લિ.

રમેશભાઈ નાથાભાઈ જીવાણી

જયંતિભાઇ નાથાભાઈ જીવાણી

શાંતિભાઈ નાથાભાઈ જીવાણી,

 દુર્લભજીભાઈ મહાદેવભાઈ

સંદિપભાઈ રમેશભાઈ જીવાણી

જલ્પેશભાઈ જયંતિભાઇ જીવાણી

પંકજભાઈ શાંતિભાઈ જીવાણી

જતિનભાઈ દુર્લભજીભાઈ જીવાણી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular