Homeગુજરાતમોરબીહળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ મોરબી હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ By morbisahyognews March 8, 2026 137 Share FacebookXPinterestWhatsApp હળવદ પંથકમાં અપહરણ, લુંટ, ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ. મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતા આધેડે આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે. રતનપર સોમનાથ ચોક રામાપીરની ટેકરી સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ૧૭ વર્ષની સગીર વયની દિકરીને આરોપી ફરીયાદીના કાયદેસરના વાલિપણામાંથી લાઈ જઈ અપહરણ કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૩૭(૨), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026