Homeગુજરાતમોરબીમોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું મોરબી મોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું By morbisahyognews February 26, 2026 158 Share FacebookXPinterestWhatsApp મોરબીના રહેવાસી સ્વ. માણેકબેન વિરભાઈ મોરડિયા (ઉંમર ૮૦ વર્ષ)નું તા. ૨૬-૦૨ -૨૦૨૬, ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદગતનું બેસણું તા. ૨૮-૦૨-૨૦૨૬, શનિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી.. જીતેન્દ્રલાલ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), દિપકભાઈ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), સાગરભાઈ જીતેન્દ્રલાલ મોરડીયા (પૌત્ર), કૃણાલભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા (પૌત્ર), નીત્યભાઈ દિપકભાઈ મોરડીયા (પૌત્ર), સ્વ. લાલજીભાઈ કરમશીભાઈ મોરડીયા, નરશીભાઈ કરમશીભાઈ મોરડીયા, મનોજભાઈ નરશીભાઈ મોરડીયા, પેરેશભાઈ નરશીભાઈ મોરડીયા, સંતોષભાઈ લાલજીભાઈ મોરડીયા Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026