Homeગુજરાતમોરબીવાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો

વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાકાનેર તાલુકા પોલિસ સ્ટેશનમા પ્રોહીબીશન તથા એમ.વી .એકટ કલમ ૧૮૧(૧) મુજબના ગુનાનો આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા કાઠી રહે. ખટડી તા. ચોટીલા જી. સુ. નગર વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી વાકાનેર બાઉન્ડ્રી ખાતે હોવાની બાતમી મળતા ખાનગી બાતમીના આધારે આરોપી વાકાનેર બાઉન્ડ્રી ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular