Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews October 16, 2026 524 Share FacebookXPinterestWhatsApp મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં આરોપીના કબ્જા ભોગવટવાળા મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રોકડ રૂપિયા ૭,૮૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં જયદીપભાઇ ઉર્ફે લાલા ગોવીંદભાઈ બકુત્રાના કબ્જા ભોગવટવાળા મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ સાત ઈસમો જયદીપભાઇ ઉર્ફે લાલા ગોવીંદભાઈ બકુત્રા રહે. મોરબી રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી, સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા રહે. મોરબી રવાપર મેઇન શેરી, આશીષભાઈ ભગવાનજીભાઈ ડાંગર રહે. મોરબી રવાપર ચિત્રકુટ સોસાયટી, ભાવીનભાઇ ગીરીશભાઈ કારીયા રહે.શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા રહે-વાવડી રોડ ગાયત્રી નગર પાછળ શ્રધ્ધા પાર્ક મોરબી, કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડીયા, રહે-રવાપર ગામ સરદાર સોસાયટી શેરી નં-૩ મોરબી, ભાવેશભાઇ હિરાભાઇ જીલરીયા રહે-રવાપર સરદાર પટેલ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૭,૮૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026