Homeગુજરાતમોરબીહળવદના કોયબા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં

હળવદના કોયબા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં

હળવદ તાલુકાના કોયબા ગામેથી જુગાર રમતા પાંચ ઈસમોને રોકડ રૂા.૧૪,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કોયબા ગામે જુગાર અંગે રેઈડ કરી પાંચ ઇસમો જગદીશભાઈ મુગટલાલ રાવલ, વિજયસિંહ કરણસિંહ ઝાલા, દયારામભાઇ ભીખાભાઈ પરમાર, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા, સુર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા રહે ગામ કોયબા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular