ટંકારા તાલુકાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ હરજીભાઈ જીવાણીનુ તારીખ ૧૫-૧૦-૨૦૨૬ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૧૭-૧૦-૨૦૨૬ ને શનીવારના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે નિવાસ્થાન સજનપર ખાતે રાખેલ છે.