Homeગુજરાતમોરબીવોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, 4 ઓક્ટોબરે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

વોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, 4 ઓક્ટોબરે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન તથા વોર્ડ નંબર-6ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાના આયોજન હેઠળ વોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

KGથી લઈને ધોરણ 1થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું આ સમારોહમાં સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા સાથે તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજાશે.

સરસ્વતી સન્માન સમારોહ તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 4:00 કલાકે સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular