Homeગુજરાતમોરબીમોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન અઘારાનુ દુઃખદ અવસાન 

મોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન અઘારાનુ દુઃખદ અવસાન 

મોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન મનસુખભાઈ અઘારાનુ 57 વર્ષની વયે તારીખ 25-09-2026 ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ 28-09-2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે પટેલ સમાજ વાડી યુનિટ -2 જુના દેવળીયા ગામ ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ – લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

                     લી…

મનસુખભાઈ જીવરાજભાઈ અઘારા

અરવિંદભાઈ જીવરાજભાઈ અઘારા

ઘીરજભાઈ ભુદરભાઈ અઘારા

મિનલબેન ધવલભાઈ કાસુન્દ્રા (પુત્રી)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular