Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં By morbisahyognews September 12, 2026 392 Share FacebookXPinterestWhatsApp મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા રહે. વીજયનગર કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ મોરબી, રમેશભાઈ મગનભાઈ વસાણીયા રહે. ૪૦૩, અવધ રેસીડેન્સી, બાલક પાટીયા સુરત તા. જિ.સુરત મુળ મોડપર તા. જિ.મોરબી, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબી, રાકેશભાઈ જિવરાજભાઇ લો રહે. ચિત્રકુટ સોસા શેરી ન 3 રવાપર ગામ મોરબી, સુભાષભાઈ કુરજીભાઈ ભુત રહે. બોની પાર્ક નંદ વિલેજ એપાર્ટમેન્ટ ફ્લેટ 701 મોરબી, હેમંતભાઈ ભગવાનભાઇ વડગામાં રહે. વિજયનગર સોસાયટી, મોરબી, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા રહે. ઈન્દ્રપ્રસ્થ સોસા શેરી ન 2. મોરબી, પુનીતભાઈ રમેશભાઈ સુરાણી રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026