Homeગુજરાતમોરબીમોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં જુગાર રમતા ચાર ઈસમો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં જુગાર રમતા ચાર ઈસમો સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા, શંકરભાઈ રમેશભાઈ કડેવાર, શનિભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી, અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા રહે. લાયન્સનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular