Homeગુજરાતમોરબીવાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો 

વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો 

વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુદિપભાઈ ઉર્ફે. સન્ની ઉર્ફે.દરબાર નરોતમભાઈ પીપળીયા રહે.થાન જોગ આશ્રમ પાછળ તા.થાન જી.સુરેન્દ્રનગર હાલ રહે ફુલવાડી ચાયડા વિસ્તાર થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસે હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular