Homeગુજરાતમોરબીહળવદના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી પકડાયા મોરબી હળવદના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી પકડાયા By morbisahyognews August 31, 2026 194 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના જુના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ -૦૬ આરોપીઓને રોકડ રૂા. ૧૪,૫૫૦ના મુદામાલ સાથે પકડી હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ધનાળા ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ૦૬ ઈસમો અશોકભાઈ પ્રેમદાશભાઇ વૈષ્ણવ રહે. આનંદ પાર્ક હળવદ તા.હળવદ, લલીતભાઈ હિંમતલાલ ઠાકર રહે, વેલાળા તા.મુળી જી. સુરેન્દ્રનગર, સંજયભાઈ ધારાભાઈ રંગપરા રહે, વેલાળા તા.મુળી જી.સુરેન્દ્રનગર, કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા રહે,નવા ધનાળા તા.હળવદ, નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ રહે. દંતેશ્વર દરવાજા પાસે, વકીલ શેરી હળવદ, દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા રહે. જુના ધનાળા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૪,૫૫૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026