Homeગુજરાતમોરબીવાંકાનેર સબ સ્ટેશન રીએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ... મોરબી વાંકાનેર સબ સ્ટેશન રીએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ ઝડપાયા By morbisahyognews August 30, 2026 67 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર સીટીના સબ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, “વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ હાલ ધરમપુર રોડ સુરાપુરા દાદા મંદિર પાસે ઉભેલ હોય” જે બાતમીના આધરે બાતમીવાળી જગ્યાએ થી નત્રણ આરોપીઓ અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૩) રહે-વીસીપરા મદીના સોસાયટીમાં મોરબી-૦૧, વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦) રહે-લીલાપર ચોકડી જોગમાયા દુકાનની પાછળ તા.જી.મોરબી તથા કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૫) રહે-કુળદેવ પાનની બાજુમાં મફતીયાપરા મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવિજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026