Homeગુજરાતમોરબીહળવદના રાણેકપર ગામની સીમમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો: 6 જુગારીયાઓ ઝડપાયા મોરબી હળવદના રાણેકપર ગામની સીમમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો: 6 જુગારીયાઓ ઝડપાયા By morbisahyognews August 30, 2026 201 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં જુગાર રમતા ૦૬ આરોપીઓ ને રોકડ રૂા.૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાણેકપર ગામની પંચાસરી નામે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઈડ કરી કુલ ૦૬ ઇસમો અજીતભાઈ સોમાભાઈ ગોહિલ રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અરવિંદભાઇ ઘનશ્યામભાઈ ચાવડા રહે. હળવદ ભેણીનો ઢાર તા.હળવદ, હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા રહે. ગામ ઇશ્વરનગર તા.હળવદ, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા રહે.હળવદ ગોરી દરવાજા પાસે તા.હળવદ, અમૃતભાઈ અવચરભાઈ ઓડીયા રહે. હળવદ આશોપાલવ સોસાયટી તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026