Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં 

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં 

મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નંબર-૦૩ જાહેરમાં જુગાર રમતા 9 ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નંબર-૦૩ જાહેરમાં જુગાર રમતા 9 ઇસમો કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા, દેવદાનભાઈ આઇદાનભાઈ કુંભારવાડીયા, પ્રવીણભાઈ સામતભાઈ બાળા, રમેશભાઈ લાખાભાઈ સવસેટા, અનિલભાઈ શાંતિભાઈ ગૌસ્વામી, વિજયભાઈ આઇદનભાઈ જીલરીયા, ભરતભાઈ બાબુભાઈ બોરીચા, ભરતભાઈ છગનભાઈ ગોગરા, મયુર સિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે બધા મોરબી વાળાને રોકડ રકમ 24,300 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular