Homeગુજરાતમોરબીમોરબીમાં તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા મોરબી મોરબીમાં તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા By morbisahyognews August 28, 2026 480 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૦૧ માં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૦૧ માં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને અનિલભાઈ મગનભાઈ કડીવાલ (ઉંમર ૫૨) રહે. વિદ્યુતનગર પાસે સરસ્વતી સોસાયટી શેરી નં.૧, મોરબી-૧, રવિભાઈ રમેશભાઈ મુજારીયા (ઉંમર ૩૨) રહે. રવાપર ગામ ધાયડી વિસ્તાર, મોરબી, વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા (ઉંમર ૩૪ વર્ષ) રહે. રવાપર રોડ શિવ શક્તિ સોસાયટી, મોરબી-૧, વિરલભાઈ વિભાભાઈ મેવાડા (ઉંમર ૪૧) રહે. અરુણોદયનગર ઉમા ટાઉનશીપના ગેટની સામે, મોરબી-૨, અનિલભાઈ કુવરજીભાઈ મુજારીયા (ઉંમર ૫૫) રહે. નવા પ્લોટ વિસ્તાર, ગામ શનાળા તળાવ, મોરબી, અને મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (ઉંમર ૩૧) રહે. રવાપર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૭૯૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026