Homeગુજરાતમોરબીમોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 27, 2026 186 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં જુની આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના અમરેલી ગામની સીમમાં જુની આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મહેબૂબશાહ બાપુશાહ શાહમદાર (ઉંમર: ૫૨ વર્ષ) રહે. વીસીનગર પવિત્રકુવા પાસે, વીસીપરા મોરબી., અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખર (ઉંમર: ૪૪ વર્ષ) રહે. ભારતપરા શેરી નં. ૩, પંચાસર રોડ મોરબી, આશીફભાઇ કરીમભાઇ પઠાણ (ઉંમર: ૩૭ વર્ષ) રહે. કબીર ટેકરી શેરી નં. ૩, વાઘપરા મોરબી, મુનીરભાઇ અકબરભાઇ રાઉમા (ઉંમર: ૩૮ વર્ષ) રહે. જનકનગર શેરી નં. ૧ ગીતા મિલ સામે, પંચાસર રોડ મોરબી, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર (ઉંમર: ૩૧ વર્ષ)રહે. વીસીનગર સોસાયટી વીસીપરા મોરબી, સોકતભાઇ વલીભાઇ બાંભણીયા (ઉંમર: ૪૨ વર્ષ) રહે. શ્રીજી સોસાયટી રાવળ રોડ મોરબી, ઇસ્માઇલભાઇ અલારખાભાઇ ચાનીયા (ઉંમર: ૫૩ વર્ષ) રહે વાઘપર શેરી નં -૪ મોરબીવાળા ને રોકડ રૂપિયા ૨૪,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026